ભારત અને બ્રિટન વચ્ચે જે મુક્ત વ્યાપાર સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે તેમાં બ્રિટનની કાર કંપનીઓને બજારમાં વ્યાપક પ્રમાણમાં પહોંચ મળવાનો ડર ભારતીય કંપનીમાં વધ્યો છે.
આ સ્થિતિને દૂર કરવા માટે બ્રિટનના એક પ્રતિનિધિ મંડળે ભારતીય વાહન ઉત્પાદક સાથે સંગઠન સંકલન માટે સંપર્ક કર્યો છે.
બ્રિટને ભારતને વાહનો પર ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધુ ઘટાડો કરવાની માંગ કરી છે. FTA વાટાઘાટમાં આ મુદ્દે અવરોધ યથાવત છે
આ મુદ્દે કોઈ સમજૂતી નહીં થવા પાછળ ભારતના વાહન ઉદ્યોગો દ્વારા EV પર ભારે ટેક્સ ઘટાડાનો વિરોધ કરી રહ્યા છે.