Ind Vs SA ની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર


By Dimpal Goyal12, Nov 2025 12:25 PMgujaratijagran.com

અનિલ કુંબલે

ભારતના અનિલ કુંબલેએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લીધી છે. કુંબલેએ 21 મેચમાં 84 વિકેટ લીધી છે.

ડેલ સ્ટેન

દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે ભારત સામે 14 ટેસ્ટમાં 65 વિકેટ લીધી છે.

જવાગલ શ્રીનાથ

ભારતના જવાગલ શ્રીનાથે દક્ષિણ આફ્રિકા સામે 13 ટેસ્ટમાં 64 વિકેટ લીધી છે.

હરભજન સિંહ

ભારતના હરભજન સિંહે દક્ષિણ આફ્રિકા સામે 11 ટેસ્ટમાં 60 વિકેટ લીધી છે.

મોર્ને મોર્કેલ

દક્ષિણ આફ્રિકાના મોર્ને મોર્કેલએ ભારત સામે 17 ટેસ્ટ રમી છે, જેમાં 58 વિકેટ લીધી છે.

એલન ડોનાલ્ડ

દક્ષિણ આફ્રિકાના એલન ડોનાલ્ડે પોતાની કારકિર્દીમાં ભારત સામે 11 ટેસ્ટ રમી છે અને 57 વિકેટ લીધી છે.

રવિચંદ્રન અશ્વિન

ભારતના રવિચંદ્રન અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે ૧૪ ટેસ્ટ રમી છે અને ૫૭ વિકેટ લીધી છે.

વાંચતા રહો

રમતગમતની સ્ટોરી માટો ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતીય મહિલા ક્રિકેટર પાસે કેટલી છે સંપત્તિ, જુઓ યાદી