પૂર્વ ભારતીય કેપ્ટન અને સૌથી અનુભવી બેટર મિતાલી રાજ આ યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.40-45 કરોડ છે.
ભારતીય ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના આજના સમયમાં સૌથી વધુ માર્કેટેબલ મહિલા ક્રિકેટર છે. તેની કુલ સંપત્તિ રૂ.32–34 કરોડ છે.
ટીમ ઈન્ડિયાની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે BCCIનો ગ્રેડ A કોન્ટ્રાક્ટ (₹50 લાખ) છે.તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.24–26 કરોડ છે.
રિટાયર્ડ ફાસ્ટ બોલિંગ લિજેન્ડ ઝુલન ગોસ્વામીએ પોતાના લાંબા ઈન્ટરનેશનલ કરિયરમાં ભારે ખ્યાતિ મેળવી. તેનુ અંદાજિત નેટ વર્થ રૂ.8 કરોડ છે
દિલ્હી કેપિટલ્સની આ યુવા સ્ટાર પાસે ₹2 કરોડની WPL ડીલ છે. તેની અંદાજે કુલ સંપત્તિ રૂ. ₹8–11 કરોડ છે.
આ ઓલરાઉન્ડર UP વોરિયર્સ માટે રમે છે અને WPLમાં ₹2.6 કરોડની ડીલ ધરાવે છે. તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.8 કરોડ છે.
દિલ્હી કેપિટલ્સ માટે રમતી જેમીમાની WPL ડીલ ₹2.2 કરોડની છે. તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.5 કરોડ છે.
ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પૂજાને મુંબઈ ઈન્ડિયન્સે ₹1.9 કરોડમાં સાઇન કરી છે. તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.₹3–5 કરોડ છે.
યંગ વિકેટકીપર-બેટર યાસ્તિકા સ્કેચર્સ ઈન્ડિયા સાથે જોડાયેલી છે અને WPLમાં સક્રિય છે. તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.₹1 કરોડ છે.
ટીમ ઈન્ડિયાની ઉભરતી પેસર રેણુકા Adidas અને Biba જેવી બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેની અંદાજે કુલ સંપત્તિ રૂ.₹80 લાખ–₹1 કરોડ છે.
રમતગમતની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.