આ શાકભાજીનો જ્યુસ પીવો સ્વાસ્થ્ય માટે છે ઘણો ફાયદાકારક


By Smith Taral05, Mar 2024 02:26 PMgujaratijagran.com

લીલા શાકભાજીમા દૂધીને સ્વાસ્થ્યવર્ઘક ગણવામાં આવે છે, આમાં ઘણા પોષકતત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આવામા તેમનો જ્યુસ પીવાથી આ પ્રકારના લાભો મેળવી શકાય છે.

સ્કીનને રાખે છે હાઈડ્રેટેડ

દૂઘીમાં સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામીન સી મળે છે. નિયમિત રુપથી દૂધીના જ્યુસના સેવન કરવાથી સ્કીન હાઈડ્રેટ રહે છે.

સ્ટ્રેસમાં રાહત

દુધીમાં રહેલા પોષકતત્વો બ્રેઈન સેલ્સને એક્ટીવ રાખે છે જે સ્ટ્રેસમા રાહત આપે છે.

બ્લડ સુગર માટે છે સારુ

આમા સારી માત્રામાં ફાઈબર, આર્યન અને એન્ટી ઓક્સિડન્ટ રહેલું હોય છે જેનાથી બ્લડ સુુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

વજન ઓછુ કરવામાં ફાયદાકારક

દૂધીમાં સારી માત્રામાં ફાઈબર રહેલુુ હોય છે જેમા કેલરી પણ ઓછી હોય છે માટે આ વજન ઓછુ કરવા માટે ઘણું સારુ માનવામાં આવે છે.

હાર્ટને રાખે છે હેલ્ઘી

દૂધીમાં રહેલા પોષકતત્વો કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે, જે હાર્ટને સ્વસ્થ રાખે છે.

ડાઈજેશન કરે સારુ

આમા ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં હોવાને લીધે પાચન માટે સારુ છે. ખાલી પેટે દૂઘીના જ્યુસનું સેવન કરવુ ફાયદાકારક છે.

કેવી રીતે બનાવશો જ્યુસ

દૂધીના નાના ટુકડા કરી લઈ તેમા ફુદીનો ઉમેરી તેને પીસી લો. જો તમે તમે ઈચ્છો તો લીંબુનો રસ, કાળું મીઠું અને જીરું પણ નાખી શકો છો.

દૂઘીનો રસના સેવન કરવાથી આ પ્રકારના ફાયદા મેળવી શકાય છે. સ્વાસ્થ્ય સંબઘિત વધું માહીતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

દરરોજ સવારે એક નારંગી ખાવાના સ્વાસ્થ્ય લાભો જાણી લો