સાડીમાં ઘણી હસીન જોવા મળે છે Shraddha Das
By Dharmendra Thakur
21, Jan 2023 10:41 AM
gujaratijagran.com
શ્રદ્ધા દાસે સોશિયલ મીડિયા પર સાડી લુક શેર કર્યો છે જેમાં તે ઘણી આકર્ષક દેખાઇ રહી છેલેટેસ્ટ લુક
જો તમને બ્લેક કલર ઘણો પસંદ છે તો તમે અભિનેત્રીની આ બ્લેક સાડીને કેરી કરી શકો છોબ્લેક
ડ્રેપ્ડ સાડીની સાથે અભિનેત્રીએ વન સાઈડ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યો છેવ્હાઇટ
કોકટેલ પાર્ટી માટે અભિનેત્રીનો શાઈની લુક પરફેક્ટ છેશાઈની લુક
ટ્રેડિશનલ લુક હોય કે પછી ઇન્ડિયન લુક શ્રદ્ધા દરેક આઉટફિટમાં આકર્ષક દેખાય છેઆકર્ષક લુક
અભિનેત્રીનો દરેક લુક ફેન્સને ઘણો ગમે છે. આ સાડીમાં તે ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છેફેશનિસ્ટા
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ SHRADDHA DAS
Mutual Fund: આ છે રૂપિયા ડબલ કરવાવાળી સ્કિમ, ઓછાં સમયમાં બની શકો છો કરોડપતિ
Explore More