મૌની રોય પોતાની એક્ટિંગ અને શાનદાર લુકથી ફેન્સને દિવાના બનાવે છે
આજે અમે તમને એક્ટ્રેસના ટોપ બોડીકોન ડ્રેસિસ લુક બતાવવા જઈ રહ્યા છે
મૌની રોયનો આ ઓરેન્જ કલરનો સ્ટ્રેપ બોડીકોન ડ્રેસ લુક ઘણો કાતિલાના છે
આ મોતી વર્ક ડ્રેસમાં એક્ટ્રેસનો આ કિલર લુક ઘણો આકર્ષક છે
એક્ટ્રેસ આ વન શોલ્ડર વેલવેટ ડ્રેસમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
એક્ટ્રેસનો આ રેડ ડ્રેસ લુક જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે