Khushi-Janhvi Kapoor ના લહેંગા લુકે લૂટી લાઇમલાઇટ


By Dharmendra Thakur21, Jan 2023 12:32 PMgujaratijagran.com

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં ખુશી અને જાહ્નવી કપૂરના લહેંગા લુકે લાઇમલાઇટ લૂટી હતીઅંબાણી પાર્ટી

ખુશી કપૂરે વ્હાઇટ કલરનો હેવી લહેંગો કેરી કર્યો છે, જેમાં તે ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છેખુશી કપૂરનો લહેંગો

આ અવસર પર જાહ્નવી કપૂરે પણ ઘણો ખૂબસૂરત હેવી લહેંગો કેરી કર્યો હતો, એમાં અભિનેત્રીના લુકે લાઇમલાઇટ લૂટી લીધી હતીજાહ્નવી કપૂર લુક

કપૂર ખાનદાનની લાડલી ખુશી કપૂરની બ્યૂટીની ચર્ચાઓ દરેક જગ્યાએ થાય છેકપૂર ખાનદાનની લાડલી

વ્હાઇટ લહેંગામાં ખુશી કપૂર પરી લાગી રહી હતી, તેનો દરેક લુક ફેન્સને દિવાનો કરે છેબ્યુટીફુલ ખુશી

સોશિયલ મીડિયા પર બંને બહેનોની તગડી ફેન ફોલોઈંગ છે, લાખો લોકો તેમના દિવાના છેદિવાના ફેન્સ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM

Swapna Shastra : આ 5 પ્રકારના સ્વપ્નોમાં સફળતા અને કષ્ટના સંકેતો છૂપાયેલા છે