ફેશન સેન્સના મામલે યંગ અભિનેત્રીઓને ટક્કર આપે છે મલાઈકા અરોરા


By Thakur Dharmendrasinh Dilipsinh17, Jun 2023 05:21 PMgujaratijagran.com

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા બોલિવૂડની આઈટમ ગર્લ છે. જે પોતાની ફિટનેસ અને લુક્સને લઈને છવાયેલી રહે છે

યંગ એક્ટ્રેસ

અભિનેત્રી પોતાના ગ્લેમરસ લૂકથી યંગ અભિનેત્રીઓને માત આપે છે

ડ્રેસિંગ સેન્સ

અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી ક્લાસી હોય છે

રીક્રિએટ

મલાઈકાના લુકને રીક્રિએટ પણ કરવામાં આવે છે. જેનું કારણ તેની ડિફરેન્ટ ડ્રેસિંગ સ્ટાઈલ છે

ફિટનેસ

તમે મલાઈકાના લુક્સ અને ફિટનેસને ફોલો કરી શકો છો

સિઝલિંગ

અભિનેત્રી આ પિંક કલરના ફ્રંન્ટ ઓપન ગાઉનમાં સિઝલિંગ અંદાજમાં જોઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

રકુલ પ્રીત સિંહના પાર્ટી પરફેક્ટ ગાઉન લુક