સાઉથ ફિલ્મોથી ડેબ્યૂ કરનારી શાનદાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હિંદી સિનેમા પણ પોતાનો જલવો બતાવી રહી છે
અભિનેત્રીના અભિનયની સાથે ડ્રેસિંગ સેન્સના પણ લાખો દિવાના છે
અભિનેત્રી આ પિંક ફ્લેયર ગાઉનમાં બાર્બી ડોલ લાગી રહી છે
રકુલનો આ હાઈ સ્લિટ બ્લૂ ગાઉન પાર્ટી લુકમાં ચાર ચાંદ લગાવી દેશે
અભિનેત્રીનો આ રેડ કટ આઉટ ગાઉન લુક કોકટેલ પાર્ટીમાં ગ્લેમરસ લુક આપશે
રકુલ પ્રીત આ વ્હાઈટ સ્ટ્રેપી ગાઉનમાં ઘણી કિલર લાગી રહી છે