આ વિક સિનેમાપ્રેમીઓ માટે ખાસ રહેશે કારણ કે બોલિવુડની કેટલીક સુપરહીટ અને લોકપ્રીય ફિલ્મો થીયેટરમાં રીલીઝ થવા જઈ રહી છે. જો તમે આ ફિલ્મોને ફરી મોટા પડદા પર અનુભવ કરવા માંગતા હોવ તો આજેજ ટીકીટ બુક કરાવી લો . આવો જાણીએ કઈ છે એ ફિલ્મો
વર્ષ 2001માં રીલીઝ થયેલી આ એક ડ્રામા લવ સ્ટોરી ફિલ્મ છે. ગૌતમ મેનન દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત કરવામાં આવેલી આ ફિલ્મમાં માધવન, દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મના સોન્ગસ હજુ પણ એટલાજ પોપ્યુલર છે
1975ની આ અદ્ભુત ક્લાસિક હિન્દી ફિલ્મ ભારતીય સિનેમા માટે એક માઈલસ્ટોન છે, જેમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, જયા બચ્ચન અને અમજદ ખાન ના પાત્રોને હજુપણ લોકો યાદ કરે છે.
1989માં રિલીઝ થયેલ આ હિન્દી રોમેન્ટિક ફિલ્મો એક સિમ્પલ સાથે એક ક્લાસિક લવસ્ટોરી હતી, જેમાં સલમાન ખાન અને ભાગ્યશ્રીના અભિનય કર્યો છે
આ 2012માં આવેલી ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે જે બિહાર રાજ્યના માફીયા અને ગેંગસ્ટર સાથે જોડાયેલી છે. આમાં બતાવેલી હિંસા અને તેના પાત્રો ફિલ્મને અન્ય કરતા અલગ કરે છે, આ ફિલ્મે એ સમયે ખૂબ લોકપ્રિયતા મળી હતી
2022માં રિલીઝ થયેલ આ કન્નડ ફિલ્મ ભારતીય લોકોની માન્યતાઓ અને એક સમુદાયના જીવન પર આધારિત છે. અદ્ભૂત વાર્તા અને અભિનય ધ્વારા આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી
2018માં રિલીઝ થયેલ આ હોરર-ફેન્ટસી ફિલ્મ વિઝ્યુલ ગ્રાફિક્સ અને ડીરેક્શન માટે જાણીતી છે, આ તેની હોરર સ્ટોરી અને વિઝ્યુલસનો અદ્ભૂત અનુભવ કરાવે છે.