આ મૂવીઝે બનાવી બૉલીવુડ કપલની જોડી


By Gujarati Jagran03, Mar 2023 04:08 PMgujaratijagran.com

બૉલીવુડના ઘણા કપલ્સ એવા છે જેમને ફિલ્મની શૂટિંગ દરમિયાન પ્રેમ થઈ ગયો હતો

સિદ્ધાર્થ અને કિયારા શેરશાહમાં જોડે કામ કર્યું હતું, તાજેતરમાં બંનેએ લગ્ન કર્યા

કરનસિંહ અને બિપાશાએ અલોનમાં સાથે કામ કર્યું હતું, બંનેને પ્રેમ હતો અને લગ્ન કર્ય

અભિષેક અને એશ્વર્યાને ફિલ્મ ગુરુના સેટ પર પ્રેમ થયો હતો, બંને હેપિલી મેરિડ છે

ફિલ્મ તુઝે મેરી કસમ ફ્લોપ થઈ પણ રિતેશ અને જેનેલિયાનો પ્રેમ બ્લોકબસ્ટર સાબિત થયો

આદિત્ય ધાર અને યામી ગૌતમની લવ સ્ટોરી ઉરીના પ્રમોશન દરમિયાન શરૂ થઇ હતી

સૈફ અને કરીનાને ટશન મૂવીના શૂટિંગ વખતે પ્રેમ થયો હતો

વેકેશન પર ટ્રાય કરો સાક્ષી મલિકના આ બીચ લુક્સ