આ હિરોઈનોએ હીરોને છોડીને કર્યા છે પ્રોડ્યુસર્સ જોડે લગ્ન
By Manan Vaya
15, Jan 2023 04:21 PM
gujaratijagran.com
પ્રેમ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે છે. અમુક બૉલીવુડ અભિનેત્રીઓ સાથે પણ આવું થયું છે. તેઓ કામ હીરો સાથે કરે છે પણ પ્રેમ પ્રોડ્યુસરને કરીને બેસે છે.
વિદ્યા બાલને બૉલીવુડ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. કપલ હેપ્પી મેરિડ લાઈફ જીવી રહ્યું છે.
શ્રીદેવીએ બૉલીવુડ પ્રોડ્યુસર બોની કપૂર સાથે 1996માં લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ તેમની સાથે બહુ ખુશ હતી.
લાંબા સમય સુઘી આદિત્ય ચોપરાને ડેટ કર્યા બાદ રાની મુખર્જીએ 2014માં તેની સાથે લગ્ન કર્યા હતા.&
પદ્મિની કોલ્હાપુરીએ પ્રોડ્યુસર પ્રદીપ શર્મા સાથે 25 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો છે.
પૂનમ ઢિલ્લોએ પ્રોડ્યુસર અશોક થકેરિયા સાથે સાત ફેરા ફર્યા હતા. પૂનમ પણ પોતાના લગ્નથી ખુશ છે.
રવીનાએ પણ ફિલ્મ પ્રોડ્યુસર અનિલ થડાની સાથે 2003માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળક છે.&
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Malavika Mohananએ બેકલેસ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ
Explore More