રાતો-રાત દેશ છોડીને વિદેશમાં વસી ગઈ આ એક્ટ્રેસેસ, બૉલિવૂડ સાથે પણ છેડો ફાડ્યો


By Sanket M Parekh30, Aug 2023 04:29 PMgujaratijagran.com

બૉલિવૂડ એક્ટ્રેસ

બૉલિવૂડના સ્ટાર્સની પર્સનલ લાઈફ વિશે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક હોય છે. તે ક્યાં રહે છે અને શું ખાય છે આ બધુ જ.

વિદેશમાં વસાવ્યુ ઘર

આજે અમે આપને બૉલિવૂડની એવી એક્ટ્રેસેસ વિશે જણાવીશું, જે ભારત છોડીને વિદેશમાં જઈને વસી છે.

પ્રિયંકા ચોપરા

બૉલિવૂડની 'દેશીગર્લ' પ્રિયંકા ચોપરાએ પૉપ સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ એક્ટ્રેસ વિદેશમાં જઈને વસી ગઈ છે.

પ્રીતિ ઝીન્ટા

એક્ટ્રેસ પ્રીતિ ઝીન્ટાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસને પણ વિદેશી મુરતિયો પસંદ પડ્યો અને લગ્ન બાદ વિદેશમાં જઈને વસવાનો નિર્ણય લીધો છે.

સેલિના જેટલી

સેલિના જેટલીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ હાલ એક્ટ્રેસ લાઈમલાઈટથી દૂર થઈ ગઈ છે. સેલિના પણ ભારત છોડીને વિદેશમાં જઈને વસી ગઈ છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત પોતાની હૉટ અદાઓના કારણે ખૂબ જ લોકપ્રિય હતી, પરંતુ હવે એક્ટ્રેસે બૉલિવૂડથી અંતર જાળવ્યું છે અને વિદેશમાં જઈને વસી ગઈ છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતે અનેક હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ એક્ટ્રેસે પણ વિદેશમાં વસવાનો નિર્ણય કર્યો છે.

મીનાક્ષી શેષાદ્રી

બૉલિવૂડની ફેમસ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી આજકાલ લાઈમલાઈટથી દૂર છે. એક્ટ્રેસે પણ ભારત છોડીને વિદેશમાં વસવાનો નિર્ણય લીધો છે.

સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશના આકર્ષક સાડી લુક્સ