બૉલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાએ લહેંગા લુકમાં લૂંટી મહેફિલ, જુઓ તસવીરો


By Sanket Parekh20, Mar 2023 08:06 PMgujaratijagran.com

ઑરેન્જ લહેંગા

તારા સુતરિયા આ તસવીરમાં ઑરેન્જ કલરના હેવી લહેંગા લુક સાથે પ્લંજિંગ નેકલાઈન વાળો બ્લાઉઝ કેરી કર્યો છે. જે સિમ્પલ સાથે એલિગન્ટ લુક આપી રહ્યો છે.

વ્હાઈટ લહેંગા

ફૂલ સ્લીવ્સ સાથે હેવી એમ્બ્રોયડરી વાળો આ લહેંગા સેટ લગ્નથી લઈને રિસેપ્શન સુધી દરેક પાર્ટી માટે પરફેક્ટ છે

પીચ લહેંગા

ડીપ નેક બ્લાઉઝ સાથે તારા સુતરિયાનો આ લહેંગા સેટ પરફેક્ટ એથનિક લુક છે

મરુન લહેંગા

વાયલેટ ડીપ નેક બ્લાઉઝ સાથે રેડ કલરનો આ ભારે લહેંગો તારાને ટ્રેડિશનલની સાથે બોલ્ડ લુક આપી રહ્યો છે

બ્લેક લહેંગા

બ્લેક બેકગ્રાઉન્ડ સાથે મલ્ટી કલર વર્ક સાથે આ લહેંગા સેટ કોઈ પણ અવસરમાં અલગ દેખાવા માટે એકદમ પરફેક્ટ છે

પિન્ક લહેંગા

પર્પલ અને પિન્ક કલરના કૉમ્બિનેશન વાળો તારાનો આ લહેંગા સેટ રાજસ્થાની લુક આપી રહ્યો છે

સિમ્પલ વ્હાઈટ લહેંગા

તારાનો આ લહેંગા સેટ પાર્ટીમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરવા માટે એકદમ બેસ્ટ ચૉઈસ છે

બ્લૂ લહેંગા

જરી વર્ક વાળો તારાનો આ બ્લૂ લહેંગા લાઈટ વેટ છે, જે કોઈ પણ વેડિંગ ફંક્શનમાં ડાન્સ કરવા માટે પરફેક્ટ આઉટફિટ છે.

બિગ બૉસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીના સ્ટાઈલિશ લુક, See Pics