બિગ બૉસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીના સ્ટાઈલિશ લુક, See Pics


By Sanket Parekh20, Mar 2023 07:54 PMgujaratijagran.com

બિગ બૉસ 16

બિગ બૉસ 16માં સેકન્ડ રનર અપ પ્રિયંકા ચહર ચૌધરી શૉ ખતમ થયા બાદ પણ સતત લાઈમ લાઈટમાં રહે છે.

પ્રિયંકાના ફેન્સ

બિગ બૉસ 16 દરમિયાન પ્રિયંકા પોતાના દરેક અંદાજથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી હતી

સ્ટાઈલિશ

પ્રિયંકા ચહર ચૌધરી તાજેતરમાં જ એક એવોર્ડ ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેના સ્ટાઈલિશ લુકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.

ડિફરન્ટ લુક

સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચહરના દરેક લુક્સ ફેન્સ વચ્ચે વાયરલ થતા રહે છે

વેસ્ટર્ન લુક

પ્રિયંકા ટ્રેડિશનલમાં જેટલી સુંદર લાગે છે, તેટલી જ વેસ્ટર્ન લુકમાં પણ કહેર મચાવે છે

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે

નવા પ્રોજેક્ટ

બિગ બૉસ ખતમ થયા બાદ હાલ પ્રિયંકા નવા પ્રોજેક્ટને લઈને બિઝી છે.

મ્યૂઝીક વીડિયો

તાજેતરમાં જ પ્રિયંકા ચહર ચૌધરીનો અંકિત ગુપ્તા સાથે મ્યૂઝીક વીડિયો રિલીઝ થયો છે

જોરદાર વેચાઈ રહી છે આ કંપનીની હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર, વેચાણમાં 70%નો વધારો