આદિપુરુષમાં રાવણની પત્ની મંદોદરીનું પાત્ર ભજવનાર સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
પિંક કલરના ઓફ શોલ્ડર ડ્રેસ અને બ્લેક સ્કર્ટમાં સોનલ સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે
રેડ કલરના સૂટમાં સોનલ કાનમાં ઝુમકા પહેરીને સાદગીભર્યા અંદાજમાં પોઝ આપતી જોઈ શકાય છે
બ્લેક કલરના ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી આકર્ષક લાગી રહી છે
ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર સેક્વિન ડ્રેસમાં ડીવા સ્લેઈંગ પોઝ આપતી જોઈ શકાય છે
વ્હાઈટ કલરના ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગા અને ડીપ નેક પ્રિન્ટેડ બ્લાઉઝમાં અભિનેત્રી કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે