દિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે
બેબી પિંક કલરની સ્લિવર બોર્ડર વાળી સાડી અને ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝમાં દિશા કાતિલાના લુક આપી રહી છે
દિશા વ્હાઈટ કલરના ડિઝાઈનર લહેંગા અને ફુલ સ્લીવ બ્લાઉઝમાં સ્ટનિંગ લુક આપી રહી છે
ઓફ વ્હાઈટ કલરના શરારા સૂટમાં દિશા કાતિલાના અદાઓ બતાવી રહે છે
દિશા સ્લિવર કલરની સેક્વિન સાડી અને ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝમાં કિલર અંદાજમાં જોઈ શકાય છે
પિંક કલરની ટ્રાન્સપેરેન્ટ સાડી અને ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝમાં દિશા આકર્ષક અંદાજમાં જોઈ શકાય છે