બૉલિવૂડની ફિટનેસ ક્વિન શિલ્પા શેટ્ટી પાસેથી લાખો યુવતીઓ ફેશન ટિપ્સ લઈ રહી છે. જો તમે પણ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવા માંગતા હોવ, તો એક્ટ્રેસ પાસેથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
શિલ્પા શેટ્ટી પાસે દરેક ઓકેશન માટે શાનદાર સાડી લુક્સ છે, જેનાથી તમે આઈડિયા લઈ શકો છો અને તમારા લુક્સને વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો.
જો તમે કોલેજ પાર્ટી કે પછી ફેયરવેલમાં જઈ રહ્યા હોવ, તો તમે શિલ્પા શેટ્ટીના આ લુક્સને કેરી કરી શકો છો
ઈન્ડિયન લુકને વેસ્ટર્ન લુક આપવા માટે ઈન્ડો-વેસ્ટર્ન સાડી ખૂબ જ ટ્રેન્ડમાં છે. એક્ટ્રેસની આ હાઈ થાઈ સ્લિટ સાડી એકદમ શાનદાર છે.
સાડીના આઈડિયા અને બ્લાઉઝની ડિઝાઈનની સાથે-સાથે તમે શિલ્પ શેટ્ટીથી ડિફરન્ટ સ્ટાઈલમાં સાડી ડ્રેપિંગના આઈડિયા લઈ શકો છો.
આ સિલ્વર શિમરી સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ હૉટ લાગી રહી છે. તમારા લુકને હૉટનેસનો તડકો આપવા માટે આવી સાડી કેરી કરી શકો છો.
તમે શિલ્પા શેટ્ટીના સેશી બ્લાઉઝ ડિઝાઈન પણ જોઈ શકો છો. એક્ટ્રેસ પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે.