બોલિવૂડની ફેમસ અભિનેત્રી સારા અલી ખાનના ફેન્સ દરેક જગ્યાએ છે
સારા અલી ખાન ઘણી ક્લાસી લાઈફસ્ટાઈલ જીવે છે અને અભિનેત્રીને પાર્ટી કરવું ઘણું ગમે છે
સ્લિવર શિમરી લોન્ગ ગાઉનમાં સારા અલી ખાન ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
સારા અલી ખાનનો આ રેડ કલરનો ડીપ નેક શોર્ટ ડ્રેસ શાનદાર લાગી રહ્યો છે
સૂટ લુક્સ હોય કે પછી બિકીની લુક સારા અલી ખાન દરેક આઉટફિટમાં ફેન્સનું દિલ જીતી લે છે
બ્લેક લવર માટે સારા અલી ખાનનો ઓલ બ્લેક ડ્રેસ પણ કેરી કરી શકાય છે