આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જો તમે પણ ખૂબસૂરત દેખાવા માગો છો તો કેટરીના કૈફના એથનિક લુક્સ શાનદાર છે
બોલિવૂડની ફેમસ અભિનેત્રી કેટરીના કૈફના લાખો દિવાના છે. અભિનેત્રી ફેશન સેન્સ મામલે દરેકને ટક્કર આપે છે
જો તમે રક્ષાબંધનમાં સાડી લુક કેરી કરવા માગો છો તો અભિનેત્રીનો આ સિમ્પલ સાડી લુક કેરી કરી શકાય છે
ફ્લાવર પ્રિન્ટ લુક પણ કેરી કરી શકાય છે. કેટરીના કૈફનો આ પિંક અને વ્હાઈટ લહેંગા લુક ઘણો ખૂબસૂરત છે
જો તમને હેવી આઉટફિટ્સ પસંદ નથી, તો કેટરીના કૈફની જેમ જોર્જેટ કપડાંનો આઉટફિટ કેરી કરી શકો છો
કેટરીના કૈફ મોટાભાગે સિમ્પલ અને સોબર આઉટફિટ કેરી કરવાનું પસંદ કરે છે