અભિનેત્રી સારા અલી ખાનના લહેંગા લુક્સ છે કમાલ


By Thakur Dharmendrasinh Dilipsinh02, Aug 2023 05:53 PMgujaratijagran.com

સારા અલી ખાન

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે

ઈન્ડિયન કોચર વીક 2023

હાલમાં જ સારાએ ઈન્ડિયન કોચર વીક 2023 ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રીનો લહેંગા લુક શાનદાર હતો

ખૂબસૂરત

સારા અલી ખાન રેમ્પ પર પોતાની કિલર અદાઓ બતાવતી ઘણી ખૂબસૂરત લાગી રહી હતી

વાયરલ

સારા અલી ખાનની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી

કર્વી ફિગર

આ તસવીરમાં સારા અલી ખાન ટ્રેડિશનલ લુકમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

બ્લેક લુક

અભિનેત્રીનો આ બ્લેક લુક યંગ ગર્લ્સ માટે બેસ્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

'હે માઁ માતાજી..!થી ફરી ગુંજશે ગોકુલધામ'- 6 વર્ષ બાદ શૉમાં દયાભાભીની થશે વાપસી