બોલિવૂડની ફેમસ અભિનેત્રી સારા અલી ખાનના દિવાના દરેક જગ્યાએ જોવા મળે છે
બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા સારા અલી ખાને પોતાનું વજન 96 કિલોથી 56 કર્યું છે
આ ગોલ્ડન શાઈની ડ્રેસમાં સારા અલી ખાન ઘણી જ આકર્ષક લાગી રહી છે
પિંક કલરના લહેંગામાં સારા અલી ખાનનો લુક શાનદાર છે
શાનદાર બ્લાઉઝ ડિઝાઈન માટે સારાનો આ શાનદાર ડીપ નેક ચોલી લુક કેરી કરી શકાય છે
સારા અલી ખાનની પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે