મૌની રોય ટીવી ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રી છે, જે ઘણા ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે
અભિનેત્રીએ અક્ષય કુમારની સાથે 'ગોલ્ડ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
મૌની હંમેશા પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં છવાયેલી રહે છે
હાલમાં જ અભિનેત્રીએ વ્હાઈટ કલરની પર્લ વર્ક સાડી માથા પર ટીકો કટ સ્લીવ્સ બ્લાઉઝમાં કિલર લુક શેર કર્યો
આ બ્લેક કલરની સેક્વિન સાડી ઓફ શોલ્ડર બ્લાઉઝમાં મૌની આકર્ષક લુક આપી રહી છે
મૌની આ સનફ્લાવર પ્રિન્ટ સાડી કંટ્રાસ્ટ કલર થ્રેડ વર્ક બ્લાઉઝમાં કિલર અદાઓથી ફેન્સને ઘાયલ કરી રહી છે