બૉલિવૂડની 'મસ્ત-મસ્ત ગર્લ' Raveena Tandonએ પર્પલ ગાઉનમાં વિખેર્યો જલવો
By Sanket Parekh
25, Dec 2022 05:50 PM
gujaratijagran.com
રવીના ટંડન પોઝ આપવામાં માહેર છે. કમર પર હાથ રાખીને એક્ટ્રેસ સીજલિંગ પોઝ આપી રહી છે.
બૉલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન પર્પલ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી છે
એક્ટ્રેસ પોતાની કાતિલ નજરોના બાણથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી રહી છે.&
રવીના ટંડન સોશિયલ મીડિયા પર પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે.
રવીના ટંડન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 7 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.&
For More Stories like this:Click here
Merry Christmas: Riva Arora એ ક્યૂટ અંદાજમાં શેર કર્યો ક્રિસમસ લુક
Explore More