32 વર્ષીય રકુલ પ્રીત સિંહ પોતાના લુક્સ અને કાતિલાના અદાઓને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
રેડ કલરના હાઈ નેક થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં રકુલ ઘણી આકર્ષક લાગી રહી છે
બ્લૂ કલરના ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં રકુલ સ્ટનિંગ લુક આપતી જોવા મળી રહી છે
બ્લૂ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં રકુલ ઘણી ક્યૂટ લાગી રહી છે
વાઈન કલરના સ્લીવલેસ થાઈ સ્લિટ ગાઉનમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત અને આકર્ષક લાગી રહી છે
બ્લેક કલરના ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ગાઉનમાં અભિનત્રી બન હેર સ્ટાઈલમાં કહેર વર્તાવી રહી છે