જાહ્નવી કપૂર બોલિવૂડની સ્ટાર કિડ હોવાની સાથે હિટ અભિનેત્રી પણ છે
ડીવાનો આ બ્લુ સ્લિક સાડી વાળોમાં ગજરા કટ સ્લીવ્સ બ્લાઉઝમાં રોયલ લુક બેસ્ટ છે
આ પ્લેન યેલો સાડી ચિકનકારી વર્ક બ્લાઉઝ પણ તમને ખૂબસૂરત લુક આપશે
જાહ્નવીની આ પિંક એમ્બ્રોયડરી સાડી વિદ માંગ ટીકા લુક પૂજા માટે પરફેક્ટ ઓપ્શન છે
અભિનેત્રીનો આ સિંપલ સોબર વ્હાઈટ સાડી ઓફ શોલ્ડર બ્લાઉઝ લુક પણ કેરી કરી શકાય છે
રેડ કલરની પ્લેન સાડીમાં જાહ્નવી કપૂર ગોર્જિયસ લાગી રહી છે