ફેમસ એક્ટ્રેસ પલક તિવારીની આજે કોઈ ઓળખની જરૂર નથી. પલકના લુક્સ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.
પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન' થી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. એક્ટ્રેસે પોતાના ઉમદા અભિનયથી આગવી ઓળખ ઉભી કરી છે.
જો તમે પાર્ટી અથવા ડેટ માટે તૈયાર થઈ રહ્યા હોવ, તો તમને પલક તિવારીના આ સેસી લુક્સથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
ડેનિમ લૂઝ જીન્સ અને ડેનિમ હોલ્ટર ટૉપમાં પલક તિવારી ખૂબ જ હોટ લાગી રહી છે. આ લુક્સ સાથે એક્ટ્રેસે મિનિમલ મેકઅપ કર્યો છે.
જો તમને શોર્ટ ડ્રેસ કેરી કરવો પસંદ હોય, તો તમારા માટે પલક તિવારીનો આ લુક્ત પાર્ટી અને ડેટ બન્ને માટે એકદમ પરફેક્ટ છે.
હોટનેસ મામલે પલક તિવારી કોઈથી કમ નથી. એક્ટ્રેસ પોતાના દરેક લુક્સમાં હોટનેસનો તડકો લગાવતી રહે છે.
જો તમે પાર્ટી ટાઈપ આઉટફિટ કેરી નથી કરવા માંગતા, તો તમે પલક તિવારીના આ લુક્સને કેરી કરી શકો છો.