બોલિવૂડની ફેમસ અભિનેત્રી કૃતિ સેનનના લુક્સની બધા પ્રશંસા કરે છે
કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ગણપત 20 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે
ઓફિસ ગર્લ્સ બોસી લુક માટે કૃતિ સેનનના લુકને ટ્રાય કરી શકે છે
સોશિયલ મીડિયા પર કૃતિ સેનનનો આ યેલો પેન્ટ સૂટ લુક ઘણો જ વાયરલ થઈ રહ્યો છે
રેડ કલરના આ આઉટફિટમાં કૃતિ સેનનનો આ લુક ઘણો ખાસ લાગી રહ્યો છે
સિમ્પલ સોબર લુકમાં બોસી લુક માટે બ્લેઝર ટ્રાય કરી શકાય છે