Mrunal Thakur ના પાર્ટી પરફેક્ટ સેસી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh07, Oct 2023 04:12 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

ટીવીથી સિનેમા સુધી દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૃણાલ ઠાકુરને આજે બધા ઓળખે છે

શાનદાર અભિનેત્રી

મૃણાલ ઠાકુરના અભિનય અને તેની ડ્રેસિંગ સેન્સને બધા પસંદ કરે છે

સાઉથ ડેબ્યૂ

અભિનેત્રી મૃણાલ ઠાકુરે ફિલ્મ સીતા રામમથી પોતાનું સાઉથ ડેબ્યૂ કર્યું હતું

સેસી લુક્સ

પોતાની ડ્રેસિંગને સૌથી વધુ ખૂબસૂરત અને આકર્ષક બનાવવા માંગો છો તો અભિનેત્રીના સેસી લુક્સ ટ્રાય કરી શકાય છે

લેટેસ્ટ આઉટફિટ

બ્લેક કલરના ઓફ શોલ્ડર વેલવેટ ડ્રેસમાં અભિનેત્રીનો આ લુક ઘણો જ ખૂબસૂરત છે

પાર્ટી પરફેક્ટ

મૃણાલ ઠાકુરને પાર્ટીનો ઘણો શોખ છે તમે પણ તેની ડ્રેસિંગ સેન્સથી પાર્ટી લુકને સ્પેશિયલ બનાવી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અદિતિ રાવની લેટેસ્ટ બ્લાઉઝ ડિઝાઇન અદ્ભુત છે, ચાલો એક નજર કરીએ