Neha Sharmaના ખૂબસૂરત લુક્સ તમને દીવાનો બનાવી દેશે


By Thakur Dharmendrasinh Dilipsinh17, Dec 2023 04:28 PMgujaratijagran.com

નેહા શર્મા

ક્રુક ફિલ્મથી ડેબ્યૂ કરનાર નેહા શર્મા પોતાના લુક્સથી કોઈને પણ દિવાનો બનાવી શકે છે

ઓફ શોલ્ડર ડ્રેસ

બ્રાઉન કલરના ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસમાં નેહા મિનિમલ મેકઅપ લગાવેલી ઘણી આકર્ષક દેખાઈ રહી છે

કિલર લહેંગા લુક

રેડ કલરના લહેંગા અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં ડીવા કિલર લુક આપી રહી છે

બ્યૂટી ઈન બ્લેક

બ્લેક કલરના ડીપ નેક ગાઉનમાં સટલ મેકઅપ લગાવેલી ઘણી ગોર્જિયસ દેખાઈ રહી છે

મોર્ડન વેસ્ટર્ન લુક

પિંક કલરના ફુલ સ્લીવ ટી-શર્ટની સાથે અભિનેત્રી બ્લૂ કલર પેયર કરેલી ઘણી પ્રેટી લાગી રહી છે

શરારા સૂટ

બ્લૂ કલરના ફ્લોરલ પ્રિન્ટેડ શરારા સૂટમાં અભિનેત્રી નેટ દુપટ્ટો લઈ એકદમ પંજાબી લુકમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સા

સ્લિમ ગર્લ્સ માટે પરફેક્ટ છે National Crush Tripti Dimriના ઈન્ડિયન લુક્સ