સ્લિમ ગર્લ્સ માટે પરફેક્ટ છે National Crush Tripti Dimriના ઈન્ડિયન લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh17, Dec 2023 04:23 PMgujaratijagran.com

તૃપ્તિ ડિમરી

ફેમસ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલથી ઘણી પોપ્યુલારિટી મેળવી છે

નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી

1 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ એનિમલમાં તૃપ્તિ ડિમરીએ શાનદાર કામ કર્યું છે. જે બાદ અભિનેત્રીને નેશનલ ક્રશ નામ મળ્યું

સ્લિમ ગર્લ્સ

તૃપ્તિ ડિમરીના આ ઈન્ડિયન લુક્સ યંગ સ્લિમ ગર્લ્સ માટે પરફેક્ટ છે

શાનદાર લહેંગા લુક

હાલમાં જ તૃપ્તિએ પોતાનો શાનદાર લહેંગા લુક શેર કર્યો હતો

આકર્ષક સાડી લુક

તૃપ્તિ ડિમરી સાડીમાં પણ ઘણી ખૂબસૂરત દેખાય છે

શાનદાર બ્લાઉઝ ડિઝાઈન

તૃપ્તિ પાસેથી સાડી સિવાય શાનદાર બ્લાઉઝ ડિઝાઈન પણ લઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પાર્ટી પરફેક્ટ છે Nikita Duttaના આકર્ષક આઉટફિટ્સ