પહેલીવાર જોવા મળ્યો મૃણાલ ઠાકુરનો આકર્ષક અવતાર


By Dharmendra Thakur07, Apr 2023 06:18 PMgujaratijagran.com

સાઉથ સ્ટાર

મૃણાલ ઠાકુર ટીવીથી સાઉથ અને બોલિવૂડની ફિલ્મોમાં પોતાના અભિનય અને ખૂબસૂરતી માટે જાણીતી છે

સાદગી ભર્યો અંદાજ

હંમેશા પોતાના સાદગી ભર્યા અંદાજથી લોકોના દિલ જીતી લેનાર મૃણાલનો આ આકર્ષક અવતાર નહિ જોયો હોય

બિકીની લુક

હાલમાં જ અભિનેત્રીએ બીચ કિનારેથી મસ્તી કરતા બ્લૂ કલરની બિકીનીમાં તસવીર શેર કરી હતી

સેલ્ફી

હાલમાં જ અભિનેત્રી અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી

સીતા રામમ

ફિલ્મ સીતા રામમમાં મૃણાલના રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો

ઈન્ડિયન લુકના દીવાના

ફેન્સ અભિનેત્રીના ઈન્ડિયન લુક પર ફિદા છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કાળી થયેલી ઇસ્ત્રીને આ રીતે કરો સાફ