ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાના શાનદાર લુક્સના કારણે ચર્ચામાં બની રહે છે
મૃણાલ ઠાકુરે ટીવી સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ અભિનેત્રીએ હિંદી અને સાઉથ સિનેમામાં પણ કામ કર્યું છે
સોશિયલ મીડિયા પર મૃણાલ ઠાકુરે પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે
પાર્ટી માટે મૃણાલ ઠાકુરનો આ લુક કેરી કરી શકાય છે
બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં મૃણાલ ઠાકુર ઘણી આકર્ષક જોવા મળી રહી છે
ખૂબસૂરતીની મામલે મૃણાલ ઠાકુર દરેકને ટક્કર આપે છે