આ રક્ષાબંધન પર મૌની રોયની આ સાડીથી લો ઇન્સ્પિરેશન


By Thakur Dharmendrasinh Dilipsinh21, Aug 2023 05:32 PMgujaratijagran.com

રક્ષાબંધન

આ વર્ષે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે. જો તમે રક્ષાબંધન પર ખૂબસૂરત દેખાવા માગો છો તો મૌની રોયથી ઇન્સ્પિરેશન લઈ શકો છો

મૌની રોય

નાના પડદાથી મોટા પડદા પર પોતાનો જલવો ફેલાવી ચૂકેલી મૌની રોય આજે ફેન્સની ફેવરિટ છે

લેટેસ્ટ લુક

સોશિયલ મીડિયા પર મૌની રોયએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. લેટેસ્ટ તસવીરમાં મૌની રોયએ બ્લેક કલરની શાનદાર સાડી કેરી કરી છે

સાડી લુક્સ

મૌની રોયને સાડી પહેરવી પસંદ છે, રક્ષાબંધન પર સાડી કેરી કરવા માગો છો તો અભિનેત્રીનો આ લુક બેસ્ટ છે

ગોલ્ડન લુક

શિમરી ગોલ્ડન સાડીમાં મૌની રોય ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે

ગ્રીન સાડી

ગ્રીન ટ્રાન્સપેરેન્ટ સાડીમાં મૌની રોય ઘણી જ આકર્ષક લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હુમા કુરૈશીના આ ડિફરન્ટ લુક્સ તમે પણ કરી શકો છો રિક્રિએટ