મૌની રોયના આકર્ષક લુક તમને બનાવી દેશે દિવાનો


By Thakur Dharmendrasinh Dilipsinh25, Aug 2023 05:54 PMgujaratijagran.com

મૌની રોય

ટીવીની દુનિયામાં મૌની રોયે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. તેનો લુક અને અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવે છે

અભિનેત્રી મૌની

મૌની રોય પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરી રહી છે

કાતિલાના

મૌની રોય પોતાના કાતિલાના લુકથી લોકોને આકર્ષી રહી છે

બ્લેક સાડી

અભિનેત્રી મૌની રોય સાડી લુકમાં બવાલ જોવા મળી રહી છે

મોટી-મોટી હસીનાઓ ફેલ

મૌની પોતાની ફેશનથી દરેકને માત આપી છે. તેની ફેશન અને ડ્રેસિઝની સામે મોટી-મોટી હસીનાઓ ફેલ થઈ જાય છે

અદાઓથી દીવાના

અભિનેત્રી પોતાની કાતિલાના અદાઓથી સારી રીતે લોકોને દીવાનો બનાવતી જોવા મળે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ રક્ષાબંધન પર્વ પર દેખાવા માંગો છો સૌથી અલગ, તો અનન્યા પાંડેના આ ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ ટ્રાય કરી જુઓ