જો તમારે તમારા લુકમાં ઈન્ડિયન અને વેસ્ટર્ન બન્ને લુકનો સમન્વય કરવો હોય, તો તમે અનન્સા પાંડેના આ ઈન્ડે-વેસ્ટર્ન લુક્સ એકવખત ટ્રાય કરી શકો છો.
બૉલિવૂડની ફેમસ એક્ટ્રેસ અનન્યા પાંડેના દરેક આઉટફિટ એકદમ શાનદાર હોય છે. જો તમે એક્ટ્રેસના આ લુક્સ માટે ફેશન ટિપ્સ લઈ શકો છો.
હોટનેસ મામલે અનન્યા પાંડે કોઈથી કમ નથી. એક્ટ્રેસ પોતાના દરેક લુકમાં હોટનેસનો તડકો લગાવી રહી છે.
જો તમે આ રક્ષાબંધન પર્વ પર તમારા લુકમાં હોટનેસનો તડકો લગાવવા માંગતા હોવ, તો ડીપનેક આઉટફિટ કેરી કરી શકો છો.
બ્લેક કલર દરેક યુવતીઓની પહેલી પસંદ હોય છે. જો તમને પણ બ્લેક કલર પસંદ હોય, તો તમે એક્ટ્રેસના આ લુકથી આઈડિયા લઈ શકો છો.
હૉલ્ટર નેક સાથે અનન્યા પાંડેનો આ લુક ખૂબ જ અલગ લાગી રહ્યો છે. એક્ટ્રેસ પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે.
જો તમે સૌથી સુંદર અને આકર્ષક દેખાવા માંગતા હોવ, તો ડ્રીમ ગર્લ ફેમ એક્ટ્રેસ અનન્યા પાંડેના આ લુક્સને ટ્રાય કરી જુઓ.