Shehzada અભિનેત્રી Kriti Sanon ના 'સનસાઇન પોઝ' પર ફિદા થયા ફેન્સ


By Dharmendra Thakur18, Jan 2023 02:30 PMgujaratijagran.com

કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોના કેપ્શનમાં દીવાએ લખ્યું - સનસાઇન ગર્લસનસાઇન ગર્લ

અભિનેત્રીની આ ખૂબસૂરત સનસાઇન તસવીરો પર ફેન્સ પર ફિદા થઇ ગયા છેખૂબસૂરત

કૃતિની આગામી ફિલ્મ શહેજાદા 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં કાર્તિક આર્યન જોવા મળશેશહેજાદા અભિનેત્રી

હાલ કૃતિ અને કાર્તિક પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ તસવીર પંજાબમાં પ્રમોશન સમયની છેપ્રમોશન

હાલમાં જ આ ફિલ્મનું ન્યૂ સોન્ગ 'મુંડા સોના હું મેં' રિલીઝ થયું છે, જેનું આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છેન્યૂ સોન્ગ

કૃતિ સેનન બોલીવુડની શાનદાર અભિનેત્રી માનવામાં આવે છે. &અભિનેત્રીના અભિનયની સાથે તેની ખૂબસૂરતીના પણ લાખો લોકો દિવાના છેશાનદાર અભિનેત્રી

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM

Lord Vishnu Lucky Rashi: આ રાશિઓ પર ખૂબ જ મહેરબાન છે ભગવાન વિષ્ણુ, ખૂબ પૈસા કમાય છે