દિવાળી માટે Kriti Sanonના સાડી લુક્સ છે પરફેક્ટ


By Thakur Dharmendrasinh Dilipsinh11, Nov 2023 10:36 AMgujaratijagran.com

કૃતિ સેનન

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કૃતિ સેનન પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં બની રહે છે

સાડી લુક્સ

કૃતિ સેનન પાસે શાનદાર સાડી કલેક્શન છે. જેને તમે દિવાળી પર કેરી કરી શકો છો

શિમરી સાડી

બ્લૂ કલરની શિમરી સાડીમાં કૃતિ સેનન ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

બોહો લુક

બોહો આઉટફિટ હાલ ઘણો ટ્રેન્ડમાં છે. તમે પણ કૃતિ સેનનની જેમ આ લુકને ટ્રાય કરી શકો છો

સેસી બ્લાઉઝ

સાડીની સાથે અભિનેત્રીની પાસે શાનદાર અને સેસી બ્લાઉઝનું પણ કલેક્શન છે

પર્લ બ્લાઉઝ

જો તમે દિવાળી પર કઈક અલગ કેરી કરવા માગો છો તો કૃતિ સેનનની જેમ સેટિન સાડીની સાથે પર્લ ડિઝાઈન વાળો બ્લાઉઝ કેરી કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Mrunal Thakurના આકર્ષક આઉટફિટ્સ