બોલિવૂડની ફેમસ અભિનેત્રી કિયારા અડવાણી લાખો લોકોની ક્રશ છે
આ બ્લેક કલરની સિમ્પલ સાડીમાં કિયારા અડવાણી ખૂબ જ આકર્ષક લાગી રહી છે
આકર્ષક દેખાવા માટે કિયારા અડવાણીની જેમ ડીપ નેક બ્લાઉઝ કેરી કરી શકાય છે
બ્લૂ કલરના વેલવેટ આઉટફિટની સાથે અભિનેત્રીએ મેચિંગ બ્લાઉઝ કેરી કરેલ છે
સિદ્ધાર્થ અને કિયારાની જોડી શાનદાર છે. તમે પણ અભિનેત્રીની જેમ પર્લ વર્ક બ્લાઉઝ કેરી કરી શકો છો
પિંક કલરની સાડીની સાથે અભિનેત્રીએ વ્હાઈટ કલરનો બ્લાઉઝ કેરી કર્યો છે