દિશા પટણી પોતાની આકર્ષક અદાઓ અને કાતિલાના લુકથી સોશિયલ મીડિયા પર ફેન્સને ક્રેઝી બનાવવાનું કામ કરે છે
આકર્ષણના મામલે દિશાનો કોઈ જવાબ નથી. અભિનેત્રી બ્લેક કલરના ડીપ નેક મિની ડ્રેસમાં શાનદાર દેખાઈ રહી છે
બ્લૂ કલરની સ્પોર્ટી બિકીની લુકમાં દિશા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
બ્લેક કલરના કટ આઉટ ડીપ નેક ડ્રેસમાં દિશા અદાઓ આપતી આકર્ષક જોવા મળી રહી છે
દિશા બ્લેક લુક્સમાં શાનદાર દેખાઈ રહી છે, તસવીરમાં અભિનેત્રી બ્લેક કલરના ટ્રાન્સપેરેન્ટ સ્લીવલેસ મિની ડ્રેસમાં સ્લેઈંગ લુક આપતી જોવા મળી રહી છે
મરૂન કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં દેશી સેસી લુક આપતી જોવા મળી રહી છે