કેટરિના કૈફ ઈન્ડસ્ટ્રીમાં પોતાની સિમ્પલિસિટી અને સાદગીથી ફેન્સનું દિલ જીતી લે છે
મોટાભાગે વેસ્ટર્ન લુકમાં જોવા મળતી અભિનેત્રી દેસી લુક એટલે કે સાડી લુકમાં શાનદાર દેખાય છે
કેટરિના આ લાઈટ કલરની સિમ્પલ સોબર સાડીમાં ખૂબ જ એલિગેન્ટ લુક આપી રહી છે
અભિનેત્રીનો આ પ્લેન સાડી હેવી વર્ક સાડી લુક ખૂબ જ ક્લાસી લુક આપી રહ્યો છે
આ ટ્રાન્સપેરેન્ટ બ્લેક સાડી શિમરી બ્લાઉઝમાં અભિનેત્રી કાતિલાના લુક આપી રહી છે
કેટરીના આ રેડ સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે