બોલિવૂડની ફેમસ અભિનેત્રી કરિશ્મા તન્ના ઘણી જ પોપ્યુલર છે. અભિનેત્રીના અભિનયને લોકો પસંદ કરે છે
કરિશ્મા તન્નાનો દરેક લુક શાનદાર હોય છે પછી તે ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન
જો તમને પણ ઈન્ડિયન આઉટફિટ કેરી કરવું પસંદ છે તો તમે પોતાના આઉટફિટની સાથે તમન્નાની જેમ જ્વેલરી કેરી કરી શકો છો
કરિશ્મા તન્નાની જ્વેલરી ડિઝાઈન તમે ઈન્ડિયન લુકની સાથે પેર કરી શકો છો
સિલ્વર કલરના આઉટફિટ સાથે ગ્રીન અથવા કોઈપણ કંન્ટ્રાસ્ટ જ્વેલરીને કેરી કરી શકાય છે
હાલમાં ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી ખૂબ જ ટ્રેન્ડમાં છે. તેને સૂટ અથવા લહેંગાની સાથે કેરી કરી શકાય છે