બૉલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના મન મોહી લે તેવા ડાન્સ મૂવ્સ જુઓ
By Sanket Parekh
14, Dec 2022 08:40 PM
gujaratijagran.com
મિલી ફેમ અભિનેત્રીના લેટેસ્ટ ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
જાન્હવીના લહેંગા પહેરીને ડાન્સ મૂવ્સ ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યાં છે
આ તસવીરમાં જાન્હવી ડાન્સના ઠુમકા લગાવતી અલગ જ લાગી રહી છે
જાન્હવી સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ગીત સામી-સામી પર ડાન્સ કરીને મહેફિલ લૂંટી રહી છે
તાજેતરમાં જ જાન્હવીની
જાન્હવી કપૂર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. &
સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો
બ્રાઈડમેડ્સ આ રીતે થાય છે તૈયાર, લાગશે સૌથી ખાસ
Explore More