દ્રશ્યમ ફિલ્મની એક્ટ્રેસ અવારનવાર પોતાના આઉટફિટ્સ અને લુક્સને લઈને ચર્ચામાં રહે છે
જો તમે પણ બ્લેક લવર છો, તો એક્ટ્રેસની આ શિમરી બ્લેક સાડી કોઈ પણ ફંક્શન માટે ટ્રાય કરી શકો છો
એક્ટ્રેસનો આ વન શૉલ્ડર ડ્રેસ ખૂબ જ ક્લાસી લુક આપી રહ્યો છે.
ટ્યૂબ ટૉપ સાથે એક્ટ્રેસે લૉન્ગ સ્કર્ટ કેરી કર્યો છે, ઈશિતા દત્તાનો આ લુક સિમ્પલ અને સોબર લુક આપી રહ્યો છે
જો આપ પણ પાર્ટી પર્સન છો, તો ઈશિતા દત્તાના આ ડ્રેસથી તમે ઈન્સ્પિરેશન લઈ શકો છો
ઈશિતા દત્તા દરેક લુક અને દરેક આઉટફિટમાં હૉટનેસની તમામ હદો વટાવી રહી છે. બ્લેક સાડી સાથે અભિનેત્રીએ ઑક્સિડાઈઝ જ્વેલરી કેરી કરી છે
સિમ્પલ અને કેઝ્યૂઅલ લુક માટે આપ ઈશિતા દત્તાનો આ બ્લેક જમ્પશૂટ પણ ટ્રાય કરી શકો છો