Esha Gupta: રિવીલિંગ ડ્રેસ પહેરીને ઈશા ગુપ્તાએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર


By Sanket Parekh14, Mar 2023 03:49 PMgujaratijagran.com

ઑસ્કારની પહેલા પાર્ટી

ઑસ્કાર એવોર્ડની પહેલા પ્રી-ઑસ્કાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને બૉલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા અને અંજુલા આચાર્યાએ હોસ્ટ કરી હતી.

પ્રી-ઑસ્કાર પાર્ટી

આ પ્રી-ઓસ્કાર પાર્ટીમાં બૉલિવૂડની હોટ એક્ટ્રેસ ઈશા ગુપ્તા પીળા રંગનો ટાઈટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. જેમાં તે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.

રિવીલિંગ ડ્રેસમાં ઈશા

એક્ટ્રેસના આ લુકને જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યાં છે. ઈશાએ આ પીળા રંગના ડ્રેસમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે

પ્રિયંકાએ હોસ્ટ કરી પાર્ટી

ઈશાએ પોતાના આ લુક સાથે સટલ મેકઅપ કર્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું પણ છે કે, પ્રી-ઑસ્કાર પાર્ટી...

તસવીરો વાયરલ

ઈશાની આ રિવીલિંગ અને એક્સ્પોજિંગ તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

સની લિયોનના શાનદાર દેશી લુક્સ