એશા ગુપ્તા લેટેસ્ટ ફોટોશૂટમાં આકર્ષક અદાઓ બતાવતી ફેન્સના દિલોની ધડકનો વધારી રહી છે
એશા ગુપ્તા હંમેશા પોતાના આકર્ષક ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે
એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે ક્વીન છે
એશા ગુપ્તાના લુક્સ ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે
એશા ગુપ્તાની ડ્રેસિંગ સેન્સ કમાલની છે, અભિનેત્રીની ફેશન સેન્સનો અંદાજો આ ડ્રેસથી લગાવી શકાય છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે, તેના ઇન્સ્ટાગ્રામ પર 13 મિલિયન ફોલોઅર્સ છે