ભૂમિ પેડનેકરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ગ્રીન કલરની સાટન સાડીમાં કિલર લુક શેર કર્યો છે
એક્ટ્રેસના આ સિજલિંગ અવતાર પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે
અભિનેત્રી આ સાડી સાથે રિવીલિંગ બ્લાઉઝનો લુક ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે
ફેન્સ ભૂમિની આ તસવીરો પર લાઈક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે
ડીવા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસના કારણે છવાયેલી રહે છે
એક્ટ્રેસના તમામ લુક ઈન્ટરનેટ સેન્સેશન બનતા રહે છે.