બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે
વેસ્ટર્ન સિવાય ટ્રેડિશનલ આઉટફિટમાં પણ દિશા પટણી બલાની ખૂબસૂરત લાગી રહી છે
દિશા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ આઉટફિટની તસવીરો શેર કરતી રહે છે
સાડીમાં પણ દિશાનો કિલર અંદાજ જોવા મળે છે
અભિનેત્રીની આ યેલો સાડી પાર્ટી પરફેક્ટ છે
આ તસવીરમાં દિશાનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે