આલિયા ભટ્ટના પરફેક્ટ સાડી લુક


By Thakur Dharmendrasinh Dilipsinh01, Oct 2023 04:38 PMgujaratijagran.com

બોલિવૂડ અભિનેત્રી

આલિયા ભટ્ટ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઘણી જ પોપ્યુલર અભિનેત્રી છે

સાડી લુક

આલિયા ભટ્ટ ટ્રેડિશનલ લુક્સમાં ઘણી જ ખૂબસૂરત લાગે છે

પિંક સાડી

આલિયા ભટ્ટ આ પિંક કલરની સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે

ઓફ વ્હાઈટ સાડી

અભિનેત્રી આલિયા ભટ્ટ ઓફ વ્હાઈટ સાડીમાં અપ્સરા લાગી રહી છે

સ્ટાઈલિશ સાડી

સ્ટાઈલિશ દેખાવા માટે આલિયા ભટ્ટની આ સાડીથી આઈડિયા લઈ શકો છો

મલ્ટી કલર સાડી

આલિયા ભટ્ટ આ મલ્ટી કલર સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બોલીવુડની આ અભિનેત્રીઓ તેમના લગ્નના દિવસે લાલ કલરના પોશાકમાં જોવા મળી હતી