દિશા પટણી પોતાની આકર્ષક લુક્સ અને કાતિલાના અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
વ્હાઈટ કલરના ડ્રેસમાં દિશા ઘણી જ સ્લેઈંગ લાગી રહી છે
દિશા સિલ્વર કલરના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં મેસી હેર સ્ટાઈલમાં ઘણી આકર્ષક લાગી રહી છે
સ્લિવર બોડીકોન ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી કાતિલાના લાગી રહી છે
બ્લેક કલરના ડીપ નેક બોડીકોન ડ્રેસમાં સ્ટાઈલિશ લાગી રહી છે
આ બોડીકોન ડ્રેસમાં દિશા કહેર વર્તાવી રહી છે